Gujarati- 3rd language- question paper style- cycle test-1


Question paper style –STD-7th
પ્ર:૧ પ્રશ્નોના ઉત્તર આપેલા વિકલ્પોમાંથી શોધીને તેનો ક્રમ –અક્ષર લખો.-( 4 marks)  
પ્ર:૨ દરેક પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યમાં લખો. .-( 3marks)                 
પ્ર:૩ કૌસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. -( 4 marks)
પ્ર:૪  શબ્દોના સમાનાર્થી  શબ્દો લખો. .-( 3marks)                 
પ્ર:૫ શબ્દોની સાચી જોડણી લખો. .-( 3marks)              
પ્ર.૬ શબ્દોના વિરુદ્ધાર્થી   શબ્દો  લખો. .-( 3marks) 
TOTAL MARKS= 20    
syllabus cycle test-1
પાઠ.૧ ચબૂતરો  ( W.B) – પ્ર -૧
પાઠ.૨ પર્વત તારા  ( W.B) પ્ર -૧ , પ્ર -૨(૧ થી ૮ ), પ્ર.-૬ , પ્ર.-૭ ,પ્ર.-૮

પાઠ.૩ મહેનતનો  રોટલો  ( W.B ) પ્ર -૧ , પ્ર -૨(૧ થી ૫), પ્ર.-૭ ,પ્ર.-૯  ,પ્ર.૧૦ ,પ્ર.૧૧ 

Comments

Popular posts from this blog

Science Class 7 : Heat and its Transfer