Question paper style –STD-7th Annual Exam TOTAL MARKS = 40 ( marks) પ્ર:૧. (અ) દરેક પ્રશ્નોના ઉત્તર એક - એક વાક્યમાં લખો. [4 ] (બ) દરેક પ્રશ્નોના ઉત્તર ત્રણ-ચાર વાક્યમાં લખો. [ 6] (ક) દરેક પ્રશ્નોના ઉત્તર આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો. [ 3 ] પ્ર:૨ (અ) ખાલી જગ્યા પૂરો. [ 2 ] (બ ) વિધાનો ખરા છે, કે ખોટા તે લખો. [ 2 ] (ક) કાવ્યપંક્તિ પૂર્ણ કરો [2 ] પ્ર:3(અ) સાચી જોડણી લખો. [ 2 ] (બ) સમાનાર્થી શબ્દો લખો. [ 2 ] (ક) વિરુદ્ધાર્થી શબ્દો લખો. [ 2 ] પ્ર :૪( અ) રૂઢિપ્રયોગનો અર્થ આપી , વાક્યપ્રયોગ કરો . [ 2 ] (બ) શબ્દોના વાકયપ્રયોગ કરો