Third Language Gujarati
Question paper style –STD-7th CYCLE TEST- 2 TOTAL MARKS = ૩૦ ( marks) પ્ર:૧ દરેક પ્રશ્નોના ઉત્તર આપેલા વિકલ્પોમાંથી શોધીને તેનો ક્રમ –અક્ષર લખો. [ 3 ] પ્ર:૨ દરેક પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યમાં લખો. [ ૩ ] પ્ર:૩ બે – ત્રણ વાક્યોમાં પ્રશ્નોના ઉત્તર લખો. [ 6 ] પ્ર:૪ ખાલી જગ્યા પૂરો. [ 3 ] પ્ર:૫ કાવ્યપંક્તિ પૂર્ણ કરો. [ 2 ] પ્ર:૬ ( અ ) સમાનાર્થી શબ્દો લખો. [ ૩ ] ( બ ) સાચી જોડણી લખો. [ 2 ] ( ક ) વિરુદ્ધાર્થી શબ્દો લખો. [ 2 ] ( ડ ) શબ્દસમૂહ માટે એક – એક શબ્દ લખો. [ 2 ] પ્ર:૭ ( અ ) વાક્યપ્રયોગ કરો. [ 1 ] ( બ ) શબ્દકોશની ક્ક્કાવારીના ક્રમમાં ગોઠવો .